અનંત મંદને $BaCl_2$,$H_2SO_4$ અને $HCl$ ની તુલ્ય વાહકતા અનુક્રમે $\Lambda_1^\infty$,$\Lambda_2^\infty$ અને $\Lambda_3^\infty$ છે,તો અનંત મંદને $BaSO_4$ ની તુલ્ય વાહકતા કેટલી થશે?

  • A
    $\Lambda_1^\infty + \Lambda_2^\infty - \Lambda_3^\infty$
  • B
    $\Lambda_1^\infty + \Lambda_2^\infty - 2\Lambda_3^\infty$
  • C
    $\Lambda_1^\infty + \Lambda_2^\infty + \Lambda_3^\infty$
  • D
    $\Lambda_3^\infty - (\Lambda_1^\infty + \Lambda_2^\infty)$

Explore More

Similar Questions

$\Lambda_m^o$ અને $\Lambda_m^c$ ના સંદર્ભમાં નિર્બળ એસિડ $(HA)$ નો આયનીકરણ અચળાંક શોધો. (આપેલ છે કે $\alpha$ ને $1$ ની સાપેક્ષમાં અવગણી શકાય નહીં)

એસિટિક એસિડનો વિયોજન અચળાંક $1.6 \times 10^{-5}$ છે અને અનંત મંદને મોલર વાહકતા $380 \times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ છે. $0.01 \, M$ એસિડ દ્રાવણની વિશિષ્ટ વાહકતા કેટલી થાય?

જ્યારે વિદ્યુતવિભાજ્ય દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

એક વાહકતા કોષને $0.01 \ M$ $1:1$ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ (વિશિષ્ટ વાહકતા, $k = 1.25 \times 10^{-3} \ S \ cm^{-1}$) સાથે કેલિબ્રેટ કરવામાં આવ્યો છે અને $25^{\circ}C$ તાપમાને માપેલ અવરોધ $800 \ \Omega$ હતો. કોષ અચળાંક કેટલો હશે ($cm^{-1}$ માં)?

અવરોધ અથવા વિશિષ્ટ અવરોધની વ્યાખ્યા આપો અને તેના પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo