ઈથાઈલ એમાઈન અને એનિલિનને કોના દ્વારા અલગ પાડી શકાય છે?

  • A
    $Br_2/H_2O$
  • B
    $CHCl_3/KOH$
  • C
    $C_6H_5SO_2Cl$
  • D
    બધા જ

Explore More

Similar Questions

ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના ગરમ મિશ્રણ સાથે દુર્ગંધયુક્ત વાસ ઉત્પન્ન કરતું સંયોજન કયું છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ $CH_3CN$ (ઈથેનનાઈટ્રાઈલ) ને લાગુ પડતો નથી?

$1^o$ એમાઈન અને $2^o$ એમાઈન વચ્ચેનો તફાવત શેના દ્વારા પારખી શકાય છે?

પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈનનું અલગીકરણ શેનો ઉપયોગ કરીને કરી શકાય છે :-

નીચેનામાંથી કયો પ્રક્રિયક $KOH$ અને પ્રાથમિક એમાઇન સાથે ગરમ કરતા કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo