ઇથાઈલએમાઈન (Ethylamine) નીચેનામાંથી કોની ઉપર બ્રોમીન અને કોસ્ટિક પોટાશની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

  • A
    એસીટામાઈડ
  • B
    પ્રોપિયોનામાઈડ
  • C
    ફોર્મામાઈડ
  • D
    મિથાઈલ સાયનાઈડ

Explore More

Similar Questions

એરોમેટિક નાઈટ્રાઈલ્સ $(ArCN)$ કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી?

એક કાર્બનિક સંયોજન $A$ ની $NH_{3}$ સાથે પ્રક્રિયા અને ત્યારબાદ ગરમ કરવાથી સંયોજન $B$ મળે છે. જેને વધુ ગરમ કરવાથી સંયોજન $C$ $(C_{8}H_{5}NO_{2})$ મળે છે. સંયોજન $C$ ની ઇથેનોલિક $KOH$,આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કલી સાથે જળવિભાજનની ક્રમિક પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇન મળે છે. તો સંયોજન $A$ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનની પ્રક્રિયા $KOH$ અને $Br_2$ સાથે થતાં ઈથાઈલ એમાઈન બને છે?

નાઈટ્રોબેન્ઝીન પ્લેટિનમની હાજરીમાં હાઈડ્રોજન સાથે સંયોજાઈને શું ઉત્પન્ન કરે છે?

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo