વધુ ઉત્પાદન આપતી અને રોગપ્રતિકારક ઘઉંની જાતોના ઉદાહરણો કયા છે?

  • A
    સોનાલિકા
  • B
    કલ્યાણ સોના
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    જયા

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ મધમાખી ઉછેર (Apiculture) $(1)$ મધમાખી
$(b)$ મત્સ્ય ઉછેર (Pisciculture) $(2)$ માછલી
$(c)$ હરિત ક્રાંતિ $(3)$ ખેતી
$(d)$ શ્વેત ક્રાંતિ $(4)$ દૂધ

'સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' $(CPCRI)$ ક્યાં આવેલી છે?

$IARI$ ક્યાં આવેલું છે?

ભારતમાં નીચેનામાંથી કોનું ઉત્પાદન સૌથી વધુ થાય છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ પાલનપુર$(P)$ $IVRI$
$(2)$ મહેસાણા$(Q)$ બનાસ ડેરી
$(3)$ આણંદ$(R)$ દૂધસાગર ડેરી
$(4)$ ઈજજતનગર$(S)$ અમૂલ ડેરી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo