Aufbau (આઉફબાઉ) સિદ્ધાંતને ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જર્મન ભાષામાં 'aufbau' શબ્દનો અર્થ 'બાંધકામ' અથવા 'બિલ્ડિંગ અપ' થાય છે. કક્ષકોનું નિર્માણ એટલે કે તેમાં ઇલેક્ટ્રોન ભરવાની પ્રક્રિયા.
સિદ્ધાંત: 'પરમાણુની ધરાવસ્થિતિમાં,કક્ષકો તેમની વધતી જતી ઉર્જાના ક્રમમાં ભરાય છે.'
કક્ષકો ભરાવાનો ક્રમ: $1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, \ldots$
ઓછી ઉર્જા ધરાવતી કક્ષકો પહેલા સંપૂર્ણ ભરાય છે અને ત્યારબાદ ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષકો ભરાય છે. કક્ષકોની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા નીચે મુજબ છે:
કક્ષક $s, p, d, f$
મહત્તમ ઇલેક્ટ્રોન ક્ષમતા $2, 6, 10, 14$

ઉદાહરણ:
$Be$ $(Z=4)$: $1s^{2} 2s^{2}$
$F$ $(Z=9)$: $1s^{2} 2s^{2} 2p^{5}$
$Br$ $(Z=35)$: $1s^{2} 2s^{2} 2p^{6} 3s^{2} 3p^{6} 4s^{2} 3d^{10} 4p^{5}$

Explore More

Similar Questions

$Ca$ $(Z = 20)$ ના બાહ્યતમ બે ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંક આપો.

$d$ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન (orbital angular momentum) કેટલો હોય છે?

એક પરમાણુમાં $35$ ન્યુક્લિયોન્સ છે અને તેનો પરમાણુ ક્રમાંક $17$ છે. તેમાં $n = 2$ અને $m = 0$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$m_l$ (ચુંબકીય ક્વોન્ટમ આંક) નું મૂલ્ય $-2$ હોય તેવા $3d$,$6d$,$5s$,અને $4f$ કક્ષકોમાં શક્ય ઇલેક્ટ્રોનની કુલ મહત્તમ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી ક્વોન્ટમ નંબર્સનો કયો સેટ શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo