બામર શ્રેણી સમજાવો અને તેનું સમીકરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1885$ માં,જોહાન બામરે પ્રાયોગિક અવલોકનો દ્વારા દર્શાવ્યું હતું કે હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન વિભાગની વર્ણપટ રેખાઓને તરંગ સંખ્યા $(\bar{\nu})$ ના સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે:
$\bar{\nu} = 109677 \left( \frac{1}{2^{2}} - \frac{1}{n^{2}} \right) \text{ cm}^{-1}$
જ્યાં $n = 3, 4, 5, \dots$
વર્ણપટ રેખાઓની આ શ્રેણીને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન વર્ણપટમાં આ એકમાત્ર એવી શ્રેણી છે જે વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

પરમાણુનું સૌ પ્રથમ ક્વોન્ટમ યાંત્રિક મોડેલ ........ દ્વારા આપવામાં આવ્યું હતું.

$25 \ W$ નો બલ્બ $0.57 \ \mu m$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ક્વોન્ટાનો દર ગણો.

હાઇડ્રોજન પરમાણુમાં $3^{rd}$ અને $2^{nd}$ બોહરની કક્ષાઓ વચ્ચેનું અંતર કેટલું છે?

જો ફોટોનની ઊર્જા $14 \, eV$ હોય અને તે હાઈડ્રોજન પરમાણુ સાથે આંતરક્રિયા કરે,તો નીચેનામાંથી શું સાચું છે?

જ્યારે ઇલેક્ટ્રોનિક સંક્રમણ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં થાય છે અને ઉર્જાનો તફાવત $\Delta E$ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય,ત્યારે ઉત્સર્જિત રેખાની તરંગલંબાઇ આશરે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo