હેલોઆલ્કેન અને હેલોએરીનનું હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે ઉદાહરણ સાથે વર્ગીકરણ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હેલોઆલ્કેન અને હેલોએરીનનું તેમના બંધારણમાં રહેલા હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે મોનો-,ડાય-,અથવા પોલીહેલોજન (ટ્રાય-,ટેટ્રા-,વગેરે) સંયોજનોમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
$1$. મોનોહેલોજન સંયોજનો: આમાં માત્ર એક જ હેલોજન પરમાણુ હોય છે. ઉદાહરણ તરીકે $C_2H_5-X$ (મોનોહેલોઆલ્કેન) અને ક્લોરોબેન્ઝીન (મોનોહેલોએરીન).
$2$. ડાયહેલોજન સંયોજનો: આમાં બે હેલોજન પરમાણુઓ હોય છે. ઉદાહરણ તરીકે $CH_2(X)-CH_2(X)$ (ડાયહેલોઆલ્કેન) અને $1,2-$ડાયક્લોરોબેન્ઝીન (ડાયહેલોએરીન).
$3$. ટ્રાયહેલોજન સંયોજનો: આમાં ત્રણ હેલોજન પરમાણુઓ હોય છે. ઉદાહરણ તરીકે $CH_2(X)-CH(X)-CH_2(X)$ (ટ્રાયહેલોઆલ્કેન) અને $1,2,3-$ટ્રાયક્લોરોબેન્ઝીન (ટ્રાયહેલોએરીન).

Explore More

Similar Questions

$Gem$-ડાયબ્રોમાઇડ એટલે:

નીચેનામાંથી કયો તૃતીયક આલ્કાઈલ હેલાઇડ છે?

ઈથિલિડીન ક્લોરાઈડનું $IUPAC$ નામ $.....$ છે.

$C_4H_9X$ આણ્વિય સૂત્ર ધરાવતા આલ્કાઈલ હેલાઈડ માટે શક્ય મોનોહેલોજન વ્યુત્પન્નોની સંખ્યા કેટલી છે?

$C_7H_7Cl$ અણુસૂત્ર માટે કેટલા બેન્ઝિન વ્યુત્પન્નો શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo