ન્યુમેન પ્રક્ષેપણના સંરૂપણોને ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ન્યુમેન પ્રક્ષેપણ :
$(i)$ આ પ્રક્ષેપણમાં,અણુને $C-C$ બંધની દિશામાં સામેથી જોવામાં આવે છે.
$(ii)$ આંખની નજીકના કાર્બન પરમાણુને એક બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. આગળના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ત્રણ હાઇડ્રોજન પરમાણુઓને એકબીજા સાથે $120^{\circ}$ ના ખૂણે દોરેલી ત્રણ રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે.
$(iii)$ પાછળના કાર્બન પરમાણુને (આંખથી દૂરનો કાર્બન પરમાણુ) એક વર્તુળ દ્વારા દર્શાવવામાં આવે છે અને ત્રણ હાઇડ્રોજન પરમાણુઓને તેની સાથે એકબીજાથી $120^{\circ}$ ના ખૂણે દોરેલી રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. બધી રેખાઓના અંતે $H$ લખવામાં આવે છે.
$(b)$ ઉદાહરણ: ગ્રસ્ત ઇથેન અને સાંતરિત ઇથેન નીચે મુજબ છે:

Explore More

Similar Questions

બ્યુટેનનું સૌથી ઓછી ઉર્જા ધરાવતું સ્વરૂપ (conformation) કયું છે?

ઈથેનના સ્ટેગર્ડ (staggered) અને ઇક્લિપ્સ્ડ (eclipsed) સ્વરૂપોની સરખામણી અંગેનું સાચું વિધાન કયું છે?

$n$-બ્યુટેનનું સૌથી સ્થાયી સંરૂપણ કયું છે?

ઈથેનના સંરૂપણો (conformations) વિશેનું ખોટું વિધાન કયું છે?

નીચેની સંતુલન પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K$ ના મૂલ્ય વિશે શું કહી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo