ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની અસર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આકૃતિમાં અચળ તીવ્રતાએ આપાત વિકિરણની વિવિધ આવૃત્તિઓ માટે કલેક્ટર પ્લેટના સ્થિતિમાન સાથે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો આલેખ દર્શાવેલ છે.
આપાત વિકિરણની અલગ-અલગ આવૃત્તિઓ માટે,મળતું સ્ટોપિંગ પોટેન્શિયલ (કટ-ઓફ વોલ્ટેજ) અલગ-અલગ હોય છે,પરંતુ સંતૃપ્ત પ્રવાહ સમાન રહે છે.
જો આવૃત્તિઓ $\nu_{3} > \nu_{2} > \nu_{1}$ હોય,તો મળતું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ $V_{03} > V_{02} > V_{01}$ થશે.
આના પરથી કહી શકાય કે જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ વધે છે,ત્યારે તેની ઉર્જા $[E = h\nu]$ પણ વધે છે. તેથી,ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની ઉર્જા (આવૃત્તિ) પર આધાર રાખે છે.
જ્યારે ફોટોઈલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય,ત્યારે તેમને રોકવા માટે વધુ પ્રતિપ્રવેગક સ્થિતિમાન (સ્ટોપિંગ પોટેન્શિયલ) ની જરૂર પડે છે.

Explore More

Similar Questions

થ્રેશોલ્ડ આવૃત્તિ (Threshold frequency) ની વ્યાખ્યા આપો અને તે કયા પરિબળ પર આધાર રાખે છે?

જો $PEE$ માં આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે પ્રકાશનો એકવર્ણી બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2\, m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ અનુક્રમે $0.6\, V$ અને $18.0\, mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6\, m$ દૂર મૂકવામાં આવે,તો

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં આવતી નથી (ફોટોઈલેક્ટ્રિક અસરના કિસ્સામાં)?

ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ,સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન થવા માટે લાગતો સમય આશરે ........... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo