ઉત્સર્જન રેખા વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દરેક તત્વ તેના તાપમાનના આધારે અલગ-અલગ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેથી,દરેક તત્વ પાસે તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે.
જ્યારે કોઈ પરમાણ્વીય વાયુ કે બાષ્પને નીચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં માત્ર અમુક ચોક્કસ તરંગલંબાઈઓ જ જોવા મળે છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખા વર્ણપટ કહેવામાં આવે છે.
પરમાણ્વીય હાઇડ્રોજનનો ઉત્સર્જન રેખા વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે.
કોઈપણ વાયુના ઉત્સર્જન રેખા વર્ણપટનો અભ્યાસ તે વાયુને ઓળખવા માટે કરવામાં આવે છે.
જ્યારે શ્વેત પ્રકાશ કોઈ વાયુમાંથી પસાર થાય છે,ત્યારે આપણે જોઈએ છીએ કે પારગમિત પ્રકાશમાં અમુક ચોક્કસ તરંગલંબાઈઓ ગેરહાજર હોય છે,જે તે પરમાણુની લાક્ષણિકતા છે. આમ,પારગમિત પ્રકાશના વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ દેખાય છે. આ કાળી રેખાઓ દ્વારા બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

Lyman અને Balmer શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજન વર્ણપટની લાયમન અને બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓની સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી એટલે શું? આકૃતિની મદદથી સમજાવો.

હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક $4$ ધરાવતી બીજી અવસ્થામાં ઉત્તેજિત કરવામાં આવે છે. તો ઉત્સર્જન વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo