હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ જણાવે છે કે સમાન પેટાકોષ ($p, d,$ અથવા $f$) ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ત્યાં સુધી થતું નથી જ્યાં સુધી તે પેટાકોષની દરેક કક્ષકમાં એક-એક ઇલેક્ટ્રોન ભરાઈ ન જાય.
$1$. ઇલેક્ટ્રોન પહેલા સમાન સ્પિન સાથે દરેક ખાલી કક્ષકમાં એકલા ગોઠવાય છે.
$2$. જ્યારે દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવી જાય,ત્યારબાદ જ યુગ્મીકરણ શરૂ થાય છે.
ઉદાહરણ તરીકે,નાઈટ્રોજન $(Z=7)$ માં ઇલેક્ટ્રોન રચના $1s^2 2s^2 2p_x^1 2p_y^1 2p_z^1$ છે. ઓક્સિજન $(Z=8)$ માં ઇલેક્ટ્રોન રચના $1s^2 2s^2 2p_x^2 2p_y^1 2p_z^1$ છે.

Explore More

Similar Questions

પરમાણુમાં ઉર્જા સ્તરો માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2s$ અને $2p$ માંથી કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષણ અનુભવે છે? સમજાવો.

નીચેનામાંથી કયો સિદ્ધાંત/નિયમ એક કક્ષકમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા બે સુધી મર્યાદિત કરે છે?

$27$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

એક તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ આંક $n = 2, l = 0, m = 0, s = +\frac{1}{2}$ આપેલા છે. તો તે તત્વ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo