Born-Haber ચક્ર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
લેટિસ એન્થાલ્પી: આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી એટલે એક મોલ આયનીય સંયોજનનું વાયુમય અવસ્થામાં તેના આયનોમાં વિભાજન થાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર.
$Na^{+}Cl_{(s)}^{-} \rightarrow Na_{(g)}^{+} + Cl_{(g)}^{-}; \Delta_{\text{lattice}}H^{\ominus} = +788 \ kJ \ mol^{-1}$
$NaCl$ ના નિર્માણના વિવિધ તબક્કાઓ અને તેની સંબંધિત એન્થાલ્પી નીચે મુજબ Born-Haber ચક્ર દ્વારા સમજાવી શકાય છે:
$(1)$ સોડિયમનું ઉર્ધ્વપાતન: $Na_{(s)} \rightarrow Na_{(g)}; \Delta_{\text{sub}}H^{\ominus} = 108.4 \ kJ \ mol^{-1}$
$(2)$ આયનીકરણ એન્થાલ્પી: $Na_{(g)} \rightarrow Na_{(g)}^{+} + e_{(g)}^{-}; \Delta_{\text{i}}H^{\ominus} = 496 \ kJ \ mol^{-1}$
$(3)$ ક્લોરિનનું વિભાજન: $\frac{1}{2} Cl_{2(g)} \rightarrow Cl_{(g)}; \frac{1}{2} \Delta_{\text{bond}}H^{\ominus} = 121 \ kJ \ mol^{-1}$
$(4)$ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી: $Cl_{(g)} + e^{-} \rightarrow Cl_{(g)}^{-}; \Delta_{\text{eg}}H^{\ominus} = -348.6 \ kJ \ mol^{-1}$
$(5)$ લેટિસ એન્થાલ્પી: $Na_{(g)}^{+} + Cl_{(g)}^{-} \rightarrow Na^{+}Cl_{(s)}^{-}; \Delta_{U}H^{\ominus} = ?$
$(6)$ $NaCl$ ની સર્જન એન્થાલ્પી: $Na_{(s)} + \frac{1}{2} Cl_{2(g)} \rightarrow NaCl_{(s)}; \Delta_{\text{f}}H^{\ominus} = -411.2 \ kJ \ mol^{-1}$
હેસના નિયમનો ઉપયોગ કરતા:
$\Delta_{\text{f}}H^{\ominus} = \Delta_{\text{sub}}H^{\ominus} + \Delta_{\text{i}}H^{\ominus} + \frac{1}{2} \Delta_{\text{bond}}H^{\ominus} + \Delta_{\text{eg}}H^{\ominus} + \Delta_{U}H^{\ominus}$
લેટિસ એન્થાલ્પી માટે ગણતરી કરતા,મૂલ્ય $+788 \ kJ \ mol^{-1}$ મળે છે.

Explore More

Similar Questions

ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વચ્ચેના આકર્ષણ બળોનો પ્રકાર કયો છે?

આંતરઆણ્વીય બળો અને વાન્ડર વાલ્સ બળો એટલે શું? તેમાં કયા બળોનો સમાવેશ થતો નથી? તેના પ્રકારો અને ઉપયોગો સમજાવો.

Difficult
View Solution

ઘન પદાર્થોમાં ઉર્જા પટ્ટાઓનું નિર્માણ કોના અનુસાર થાય છે?

નીચેનામાંથી કયો સેટ સાચો છે જેમાં બંને જોડી ગલનબિંદુના સાચા ક્રમમાં છે :-

નીચેનામાંથી કયો બંધ સૌથી નબળો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo