ગોળીઓ (Pills) અને સહેલી (Saheli) વચ્ચેનો તફાવત સમજાવો.

  • A
    ગોળીઓ દરરોજ લેવામાં આવે છે,જ્યારે સહેલી અઠવાડિયામાં એકવાર લેવામાં આવે છે.
  • B
    ગોળીઓ સ્ટીરોઈડયુક્ત હોય છે,જ્યારે સહેલી નોન-સ્ટીરોઈડલ હોય છે.
  • C
    ગોળીઓમાં પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટોજેન-એસ્ટ્રોજનનું મિશ્રણ હોય છે,જ્યારે સહેલીમાં સેન્ટક્રોમન હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

કયો વિકલ્પ Column-$I$ અને Column-$II$ માટે યોગ્ય રીતે જોડાયેલી જોડી દર્શાવે છે?
Column-$I$ Column-$II$
$p$. કુદરતી પદ્ધતિ $i$. સર્વાઇકલ કેપ્સ
$q$. અવરોધક પદ્ધતિ $ii$. અંતઃસ્ત્રાવ મુક્ત કરતી $IUD$
$r$. મલ્ટીલોડ $375$ $iii$. કોઇટસ ઇન્ટરપ્ટસ
$s$. $LNG-20$ $iv$. બિન-ઔષધીય $IUD$
$v$. કોપર મુક્ત કરતી $IUD$

$Cu$ મુક્ત કરતા આંતર ગર્ભાશયના ઉપાયો $(IUDs)$ કેવી રીતે કાર્ય કરે છે?

$CuT$,$LNG-20$ અને $Cu7$ એ શેના ઉદાહરણો છે?

નીચેની પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિમાં નિષ્ફળતાનો દર સૌથી વધુ છે?

નીચેનામાંથી કઈ કુદરતી/પરંપરાગત ગર્ભનિરોધક પદ્ધતિ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo