બોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઓર્થોબોરિક એસિડ $(H_3BO_3)$ ને $370 \, K$ કે તેથી વધુ તાપમાને ગરમ કરતા,તે પાણીનો અણુ ગુમાવીને મેટાબોરિક એસિડ $(HBO_2)$ બનાવે છે.
વધુ ગરમ કરતા,તે વધુ પાણી ગુમાવીને બોરિક ઓક્સાઈડ $(B_2O_3)$ આપે છે.
પ્રક્રિયાઓ નીચે મુજબ છે:
$H_3BO_3 \xrightarrow[370 \, K]{\Delta} HBO_2 + H_2O$
$2HBO_2 \xrightarrow[red \, hot]{\Delta} B_2O_3 + H_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટી જોડી ઓળખો:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સમૂહ $13$ ના તત્વોનું ઉદગમ અને પ્રાપ્તિસ્થાન જણાવો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખોટું વિધાન પસંદ કરો:
$a$. $PCl_5$ જળવિભાજન દરમિયાન નિર્બળ મોનોબેઝિક એસિડ બનાવે છે.
$b$. $B_3N_3H_6$ માં,ન્યુક્લિયોફિલિક હુમલો $B$ પરમાણુ પર થાય છે.
$c$. $Al_2Cl_6$ એ ધ્રુવીય અને સમતલીય અણુ છે.
$d$. $AlF_3$ માં,$Al$ નું સંકરણ $sp^2$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo