$9072$ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવો.

  • A
    $2^{6} \times 3^{3} \times 6$
  • B
    $2^{2} \times 3^{4} \times 9$
  • C
    $2^{2} \times 3^{2} \times 6$
  • D
    $2^{4} \times 3^{4} \times 7$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાં કેટલાક સંક્રમણો $A, B, C, D$ અને $E$ છે. સંક્રમણ $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

જે-તે દેશની જૈવસંપતિઓની તે દેશની મંજુરી અને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ કરાવી અને શોષણ કરવુ એ શેના તરીકે ઓળખાય છે ?

આકૃતિમાં $r$ ત્રિજ્યા અને $R$ અવરોધ ધરાવતો એક વર્તુળાકાર લૂપ દર્શાવેલ છે. કોઈલની અંદર $B = B_0e^{-t}$ જેટલું ચલિત ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે છે. જો કળ $(K)$ બંધ કરવામાં આવે,તો સ્વીચ બંધ કર્યા પછી તરત જ ઉત્પન્ન થતો વિદ્યુત પાવર કેટલો હશે?

ઇપ્સમ સોલ્ટ (Epsom salt) એ નીચેનામાંથી કોનો હાઇડ્રેટ છે?

એક લિટર જલીય દ્રાવણમાં $0.15 \ mol$ $CH_3COOH$ $(pK_a = 4.8)$ અને $0.15 \ mol$ $CH_3COONa$ છે. આ દ્રાવણમાં $0.05 \ mol$ ઘન $NaOH$ ઉમેર્યા પછી,$pH$ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo