ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ એ ધન વીજભારિત કલિલ છે. $NO_3^-$,$SO_4^{2-}$ અને $PO_4^{3-}$ આયનોની સ્કંદન શક્તિનો ક્રમ કયો હશે?

  • A
    $NO_3^- > SO_4^{2-} > PO_4^{3-}$
  • B
    $SO_4^{2-} > NO_3^- > PO_4^{3-}$
  • C
    $PO_4^{3-} > SO_4^{2-} > NO_3^-$
  • D
    $NO_3^- = SO_4^{2-} = PO_4^{3-}$

Explore More

Similar Questions

કોલોઇડ્સ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$(I)$ લાયોફોબિક કોલોઇડ્સ એ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના સરળ મિશ્રણ દ્વારા બનતા નથી.
$(II)$ ઇમલ્સન માટે,વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય છે.
$(III)$ મિસેલ્સ કોઈપણ દ્રાવકમાં કોઈપણ તાપમાને સર્ફેક્ટન્ટ ઓગાળીને ઉત્પન્ન થાય છે.
$(IV)$ ટિન્ડલ અસર એવા કોલોઇડલ દ્રાવણમાંથી જોઈ શકાય છે જેમાં વિક્ષેપિત કલાનો વક્રીભવનાંક વિક્ષેપન માધ્યમ જેટલો જ હોય.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ છે

ધુમાડામાંથી કાર્બન કણોના અવક્ષેપન માટે વપરાતું સાધન............. તરીકે ઓળખાય છે.

વિધાન : $Fe^{3+}$ નો ઉપયોગ $As_2S_3$ સોલના સ્કંદન (coagulation) માટે થઈ શકે છે.
કારણ : $Fe^{3+}$ એ $As_2S_3$ સાથે પ્રક્રિયા કરીને $Fe_2S_3$ આપે છે.

નીચેનામાંથી કોને મલ્ટિમોલેક્યુલર કલિલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો :
$I$. સલ્ફર સોલ એ મલ્ટીમોલેક્યુલર કલોઇડનું ઉદાહરણ છે.
$II$. જ્યારે વિક્ષેપિત કણોનો વ્યાસ વપરાતા પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો ન હોય ત્યારે ટિન્ડલ અસર જોવા મળે છે.
$III$. યોગ્ય પટલ દ્વારા પ્રસરણ દ્વારા કલોઇડલ દ્રાવણમાંથી ઓગળેલા પદાર્થને દૂર કરવાની પ્રક્રિયાને પેપ્ટાઇઝેશન કહેવામાં આવે છે.
$IV$. ઇઓસિન,જિલેટીન એ ઋણ વીજભારિત સોલના ઉદાહરણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo