ફાઈટ-ઓર-ફ્લાઈટ (લડો અથવા ભાગો) પ્રતિક્રિયાઓ શેનું સક્રિયકરણ કરે છે?

  • A
    પેરાથાઈરોઈડ ગ્રંથિઓ,જે ચયાપચયના દરમાં વધારો કરે છે
  • B
    મૂત્રપિંડ,જે રેનિન-એન્જિયોટેન્સિન-એલ્ડોસ્ટેરોન માર્ગનું દમન કરે છે
  • C
    એડ્રિનલ મેડ્યુલા,જે એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રાઇનના સ્ત્રાવમાં વધારો કરે છે
  • D
    સ્વાદુપિંડ,જે રુધિરમાં શર્કરાના સ્તરમાં ઘટાડો કરે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં એક આઈસોપ્રોપાઈલ (isopropyl) સમૂહ છે?

નીચેનામાંથી કયું સંયોજન લિંકેજ આઈસોમેરિઝમ (બંધારણીય સમઘટકતા) દર્શાવે છે?

$2,3$-બ્યુટેનડાયોલની નીચેનામાંથી કઈ જોડી પ્રતિબિંબી (enantiomeric) છે?

$A$ અને $B$ વચ્ચેના કેપેસિટર્સની સિસ્ટમનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

એક $A.C.$ પરિપથમાં $V$ અને $I$ ના સમીકરણો $V = 100 \sin(100t) \ V$ અને $I = 100 \sin(100t + \frac{\pi}{3}) \ mA$ છે. પરિપથમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo