નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\sqrt{2} \cdot \sqrt{3} \cdot \sqrt{6} = \dots$

  • A
    $6$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $15$

Explore More

Similar Questions

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:
$(-5)^{2} = -25$

જો $x=\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ અને $y=\frac{\sqrt{3}-\sqrt{2}}{\sqrt{3}+\sqrt{2}}$ હોય,તો $x^{2}+y^{2}$ ની કિંમત શોધો.

$0.7\overline{39}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

$1.23\overline{4}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

દર્શાવો કે $0.142857142857 \ldots = \frac{1}{7}$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo