ખાલી જગ્યા પૂરો:
$x$-અક્ષ અને $y$-અક્ષ સાથે મળીને જે સમતલ નક્કી કરે છે તેને ........ કહેવાય છે.

  • A
    $XY$-સમતલ
  • B
    $YZ$-સમતલ
  • C
    $XZ$-સમતલ
  • D
    કાર્તેઝિયન સમતલ

Explore More

Similar Questions

જો $d_1, d_2, d_3$ એ બિંદુ $(1, 2, 3)$ ના અનુક્રમે $X, Y, Z$-અક્ષોથી અંતર હોય,તો $2 d_2^2 + d_3^2 + 1 =$

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, -2, 3)$ અને $(2, -3, 5)$ હોય,તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

$X-$અક્ષથી બિંદુ $(a, b, c)$ નું લઘુત્તમ અંતર કેટલું છે?

$A\ (2, -5, 7)$ અને $B\ (1, 3, 6)$ થી સમાન અંતરે આવેલું $X$-અક્ષ પરનું બિંદુ . . . . . . છે.

બિંદુ $(1, -3, 4)$ કયા અષ્ટકમાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo