નીચેની સ્પીસીઝમાં ન્યુટ્રોન,ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો:
$(i)$ $_{15}^{31}P$
$(ii)$ $_{11}^{23}Na^{+}$
$(iii)$ $_{16}^{32}S^{2-}$
$(iv)$ $_{101}^{235}X$
$(v)$ $_{20}^{40}Ca^{2+}$
$(vi)$ $_9^{19}F^{-}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક $(Z)$ જેટલી હોય છે.
ન્યુટ્રોનની સંખ્યા દળ ક્રમાંક $(A)$ માંથી પરમાણુ ક્રમાંક $(Z)$ બાદ કરવાથી મળે છે,એટલે કે $n = A - Z$.
ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક $(Z)$ માંથી સ્પીસીઝ પરનો વીજભાર બાદ કરવાથી મળે છે.
સ્પીસીઝ પ્રોટોન $(p)$,ઇલેક્ટ્રોન $(e^-)$,ન્યુટ્રોન $(n)$
$(i) \ _{15}^{31}P$ $p=15, e^-=15, n=16$
$(ii) \ _{11}^{23}Na^{+}$ $p=11, e^-=10, n=12$
$(iii) \ _{16}^{32}S^{2-}$ $p=16, e^-=18, n=16$
$(iv) \ _{101}^{235}X$ $p=101, e^-=101, n=134$
$(v) \ _{20}^{40}Ca^{2+}$ $p=20, e^-=18, n=20$
$(vi) \ _9^{19}F^{-}$ $p=9, e^-=10, n=10$

Explore More

Similar Questions

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

પરમાણુ પ્રોટોન,ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. જો ન્યુટ્રોનનું દળ અડધું કરવામાં આવે અને ઈલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ ના કેન્દ્રના દળમાં શું ફેરફાર થશે?

Difficult
View Solution

યાદી $I$ માં આપેલા સમસ્થાનિકોને યાદી $II$ માં આપેલા ન્યુટ્રોનની સંખ્યા સાથે જોડો.
$(A)$. $^{24}_{12}Mg$$(I)$. $5$
$(B)$. $^{27}_{13}Al$$(II)$. $12$
$(C)$. $^{9}_{4}Be$$(III)$. $6$
$(D)$. $^{12}_{6}C$$(IV)$. $14$

$181$ દળ ક્રમાંક ધરાવતા એક તત્વમાં પ્રોટોનની સરખામણીમાં $32 \%$ વધુ ન્યુટ્રોન છે. તે તત્વની સંજ્ઞા શું છે?

$_{32}Ge^{76}$ નો આઈસોટોન (isotone) કયો છે?
$(i) \, _{32}Ge^{77}$
$(ii) \, _{33}As^{77}$
$(iii) \, _{34}Se^{77}$
$(iv) \, _{34}Se^{78}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo