નીચેના કોષ્ટકમાંથી સાચી જોડ શોધો $:-$
કોલમ-$I$ કોલમ-$II$ અને કોલમ-$III$
$(i)$ પૃષ્ઠવંશી મગજ કાર્યસદ્રશ અંગ,અપસારી ઉત્ક્રાંતિ
$(ii)$ પૃષ્ઠવંશી હૃદય સમમૂલક અંગ,અપસારી ઉત્ક્રાંતિ
$(iii)$ ડોલ્ફિન અને પેંગ્વિનનું ફ્લિપર સમમૂલક અંગ,અપસારી ઉત્ક્રાંતિ

  • A
    માત્ર $(i)$
  • B
    $(i)$ અને $(ii)$
  • C
    માત્ર $(ii)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

રંગસૂત્રોની બેન્ડિંગ પેટર્ન શું સૂચવે છે?

અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) માટેનું સાચું ઉદાહરણ કયું છે?

નીચેનામાંથી કઈ રચના $Homo$ $sapiens$ (માનવ) માં અવશિષ્ટ અંગ નથી?

ચાર્લ્સ ડાર્વિને કયા જહાજમાં વિશ્વભરની સમુદ્રયાત્રા કરી હતી?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo