ખોપરીના ભાગો જેવા કે મસ્તિષ્ક અસ્થિ (cranial bone),ચહેરાના અસ્થિ (facial bone),હાયોઇડ અસ્થિ (hyoid bone) અને મધ્યકર્ણના અસ્થિ (middle ear bone) માં હાડકાંની સંખ્યાનો સાચો ક્રમ શોધો.

  • A
    $14, 8, 1$ અને $6$
  • B
    $6, 8, 14$ અને $1$
  • C
    $14, 8, 6$ અને $1$
  • D
    $8, 14, 1$ અને $6$

Explore More

Similar Questions

ઉરસની મધ્યવક્ષ બાજુએ આવેલું ચપટું અસ્થિ કયું છે?

નીચેનામાંથી કયું ખોપરીનું જોડમાં ન હોય તેવું અસ્થિ છે?

પુચ્છાસ્થિ (Coccyx) ક્યાં આવેલું છે?

મનુષ્યમાં ગ્રીવા કશેરૂકાઓની સંખ્યા . . . . . . હોય છે.

હેવર્સિયન સિસ્ટમ (Haversian system) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo