જ્યારે $3.2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ $128 \ g \ mol^{-1}$ છે,તેને $80 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $4.8 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

  • A
    $3.0$
  • B
    $1.5$
  • C
    $2.0$
  • D
    $2.5$

Explore More

Similar Questions

જ્યારે $CH_2O$ અનુભવિક સૂત્ર ધરાવતા $36 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $1.2 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણ $-0.93 \ ^\circ C$ પર થીજી જાય છે. દ્રાવ્યનું આણ્વીય સૂત્ર શું છે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

એસકોર્બિક એસિડ $(C_6H_8O_6)$ નું દળ,જેને $100 \ g$ એસિટિક એસિડમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $1.5^{\circ}C$ નો ઘટાડો થાય છે,તે $g$ માં કેટલું હશે? (આપેલ છે: એસિટિક એસિડ માટે $K_f = 3.9 \ K \ kg \ mol^{-1}$)

જો $100 \ g$ દ્રાવકમાં $(K_f = 7.00) \ 0.072 \ g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે,તો ઠારબિંદુમાં $0.84 \ ^\circ C$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનું આણ્વિય સૂત્ર ............. થશે.

જ્યારે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે,તો તે દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

એક જલીય દ્રાવણમાં વજનથી $5\%$ યુરિયા અને વજનથી $10\%$ ગ્લુકોઝ છે. દ્રાવણનું ઠારબિંદુ .......... $^oC$ છે. [ $H_2O$ માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo