$3000 \, K$ તાપમાને ટંગસ્ટન ફિલામેન્ટ બલ્બની $0.3 \, cm^2$ સપાટીમાંથી ઉત્સર્જિત પાવર શોધો. ટંગસ્ટન બલ્બ માટે ઉત્સર્જકતા $e = 0.4$ લો. ($, W$ માં)

  • A
    $55.11$
  • B
    $60.00$
  • C
    $45.50$
  • D
    $72.20$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યમાંથી બનેલા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ છે અને તેમના તાપમાનનો ગુણોત્તર $2:3$ છે,તો ગોળાઓ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$227\,^{\circ}C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $7\,cal\,cm^{-2}\,s^{-1}$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $727\,^{\circ}C$ તાપમાને,સમાન એકમોમાં ઉત્સર્જિત ઉષ્માનો દર કેટલો હશે?

એક કૃષ્ણ પદાર્થ $127 \, ^\circ C$ તાપમાને $2 \times 10^5 \, J/s \cdot m^2$ ના દરે ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જે તાપમાને આ દર $32 \times 10^5 \, J/s \cdot m^2$ થાય તે તાપમાન ....... $^\circ C$ છે.

$27^{\circ} C$ તાપમાને '$A$' ક્ષેત્રફળ ધરાવતી એક કાળી લંબચોરસ સપાટી પ્રતિ સેકન્ડ '$E$' જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈને તેમના પ્રારંભિક મૂલ્યોના $\frac{1}{3}$ ગણા કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ} C$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા કેટલી થશે?

$1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા પદાર્થને $1000\, K$ તાપમાને ગરમ કરવામાં આવે છે. $1\, second$ માં પદાર્થ દ્વારા ઉત્સર્જિત ઉર્જાનું પ્રમાણ .......... $Joule$ છે (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8}\, W\, m^{-2}K^{-4}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo