$1.104 \times 10^5 \text{ Nm}^{-2}$ દબાણે $4 \times 10^{-3} \text{ m}^3$ કદ ધરાવતા $CO_2$ ના નમૂનામાં મોલની સંખ્યા શોધો. આપેલ છે: $R \times T = 2208 \text{ J mol}^{-1}$। ($\text{ mole}$ માં)

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.3$
  • D
    $0.4$

Explore More

Similar Questions

$16 \ atm$ દબાણ અને $27 \ ^\circ C$ તાપમાને $9 \ L$ ના સિલિન્ડરમાં રહેલા $CH_4$ નું વજન (ગ્રામમાં) ગણો.

$10 \ g$ વાયુને વાતાવરણીય દબાણે કદ અચળ રાખીને $273 \ ^oC$ થી $0 \ ^oC$ સુધી ઠંડો પાડવામાં આવે છે,તો તેનું દબાણ ............. $atm$ થશે.

$300 \ K$ તાપમાને અને $1 \ atm$ દબાણે $9.0 \ g$ વજન ધરાવતો આદર્શ વાયુ $8.2 \ L$ કદ રોકે છે. તો વાયુનું આણ્વીય દળ ..... થશે.

જો વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ કરતાં $1.5$ ગણી હોય અને $A$ નું આણ્વીય દળ $M$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું થાય?

$t \, ^oC$ તાપમાને,$V \, L$ કદ ધરાવતા પાત્રમાં $12 \, g$ આદર્શ વાયુ દ્વારા ઉદભવતું દબાણ $1 \, atm$ છે. જ્યારે કદમાં ફેરફાર કર્યા વગર તાપમાનમાં $10 \, ^oC$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે દબાણમાં $10 \%$ નો વધારો થાય છે. તો તાપમાન $t$ અને કદ $V$ ($L$ માં) શોધો. (વાયુનો અણુભાર = $120 \, g/mol$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo