અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$\frac{2}{5} x^{2}-x-\frac{3}{5}=0$

  • A
    $-\frac{1}{3}, 6$
  • B
    $-\frac{1}{2}, 3$
  • C
    $-\frac{1}{3}, 3$
  • D
    $-\frac{1}{2}, 6$

Explore More

Similar Questions

જો નીચેના દ્વિઘાત સમીકરણના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો: $3x^2 + 7x + 5 = 0$.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $x^{2}+2 \sqrt{2} x-6=0$ ના બીજ શોધો.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-8x+12=0$

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $x + \frac{1}{x} = 3, x \neq 0$.

ચકાસો કે સમીકરણ $6x^2 - 7x + 2 = 0$ ના બીજ વાસ્તવિક છે કે નહીં, અને જો હોય, તો પૂર્ણવર્ગની રીતથી તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo