ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 7\hat i + 3\hat j + \hat k$ પર લાગતા બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ માટે ટોર્ક શોધો.

  • A
    $14\hat i - 38\hat j + 16\hat k$
  • B
    $4\hat i + 4\hat j + 6\hat k$
  • C
    $-14\hat i + 38\hat j - 16\hat k$
  • D
    $-21\hat i + 3\hat j + 5\hat k$

Explore More

Similar Questions

ઉગમબિંદુની સાપેક્ષે બળ $\vec{F} = 5 \hat{i} + 3 \hat{j} - 7 \hat{k}$ નું ટોર્ક $\vec{\tau}$ છે. જો આ બળ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = 2 \hat{i} + 2 \hat{j} + \hat{k}$ છે,તો $\vec{\tau}$ નું મૂલ્ય કેટલું થશે?

એક બળ $\vec{F} = 5\hat{i} + 2\hat{j} - 5\hat{k}$ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. ઉગમબિંદુની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

એક દરવાજો એક છેડેથી મિજાગરા (hinged) વડે જોડાયેલ છે અને તે ઉર્ધ્વ અક્ષની આસપાસ મુક્તપણે ફરી શકે છે (આકૃતિ). શું તેનું વજન આ અક્ષની આસપાસ કોઈ ટોર્ક ઉત્પન્ન કરે છે? તમારા જવાબ માટે કારણ આપો.

બિંદુ $\overrightarrow{r} = 7\hat{i} + 3\hat{j} + \hat{k}$ પર કાર્યરત બળ $\overrightarrow{F} = -3\hat{i} + \hat{j} + 5\hat{k}$ માટે ટોર્ક (બળની ચાકમાત્રા) શોધો.

Difficult
View Solution

$R$ ત્રિજ્યાનું એક પૈડું અને $R/2$ ત્રિજ્યાની ધરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને પાનાને લંબ એવી ઘર્ષણરહિત ધરી પર મુક્તપણે ફરી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બળો લગાડવામાં આવે છે: બહારની રીમ પર સ્પર્શકની સાથે $45^{\circ}$ ના ખૂણે બળ $F$,અંદરની ધરી પર સ્પર્શક તરીકે બળ $F$,અને બહારની રીમ પર સ્પર્શક તરીકે બળ $2F$. સિસ્ટમ પર લાગતા પરિણામી ટોર્કનું મૂલ્ય આશરે ............. $FR$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo