જો $x - 1$ એ $p(x) = kx^2 - 3x + k$ નો એક અવયવ હોય,તો $k$ ની કિંમત શોધો.

  • A
    $2/3$
  • B
    $-3/2$
  • C
    $3/2$
  • D
    $-2/3$

Explore More

Similar Questions

નીચેનાને સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો:
$(i)$ $1+x$
$(ii)$ $3t$
$(iii)$ $r^{2}$
$(iv)$ $7x^{3}$

નીચે આપેલ બહુપદી માટે $p(0)$,$p(1)$ અને $p(2)$ શોધો: $p(x) = (x - 1)(x + 1)$.

નીચે આપેલી બહુપદી માટે $p(0)$,$p(1)$ અને $p(2)$ શોધો: $p(t) = 2 + t + 2t^2 - t^3$.

નીચેનામાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો: $x^{3} + x^{2} + x + 1$.

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો: $(x+8)(x-10)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo