જો $A$ અને $B$ બંને $1$ હોય,તો નીચે આપેલા લોજિક સર્કિટમાં $Y_1$ અને $Y_2$ ના મૂલ્યો અનુક્રમે શોધો.

  • A
    $1, 1$
  • B
    $1, 0$
  • C
    $0, 1$
  • D
    $0, 0$

Explore More

Similar Questions

આકૃતિ લોજિક ગેટ્સનું સંયોજન દર્શાવે છે. આ સંયોજન કયા એક ગેટને સમતુલ્ય છે?

આપેલ લોજિક પરિપથ માટે,આઉટપુટ $Y = 1$ મેળવવા માટે ઈનપુટ $ABC$ નું મૂલ્ય શું હોવું જોઈએ?

Difficult
View Solution

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા લોજિક ગેટનું પ્રતિનિધિત્વ કરે છે?
$A$$B$$Y$
$0$$0$$0$
$0$$1$$1$
$1$$0$$1$
$1$$1$$1$

આપેલ લોજિક સર્કિટ આકૃતિમાં, જ્યારે ચારેય ઇનપુટ્સ $A, B, C, D$ 'એક' $(1)$ હોય ત્યારે આઉટપુટ્સ $Y_1, Y_2, Y_3$ અનુક્રમે $(1, 1, 0)$ મળે છે. જ્યારે ઇનપુટ્સ $A$ અને $C$ ને બદલીને શૂન્ય $(0)$ કરવામાં આવે અને $B$ તથા $D$ 'એક' $(1)$ જ રહે, ત્યારે આઉટપુટ્સ $Y_1, Y_2, Y_3$ અનુક્રમે બદલાઈને શું થશે?

આકૃતિમાં $2$ $NAND$ ગેટ અને ત્યારબાદ એક $NOR$ ગેટ દર્શાવેલ છે. આ સિસ્ટમ $X, Y, Z$ ઇનપુટ અને $R$ આઉટપુટ ધરાવતા એક ગેટ $G$ ને સમતુલ્ય છે. $G$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo