પાંચ અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો છે?

  • A
    $10/3 \, \Omega$
  • B
    $20/3 \, \Omega$
  • C
    $15 \, \Omega$
  • D
    $6 \, \Omega$

Explore More

Similar Questions

આપેલ વિદ્યુતપ્રવાહના વિતરણમાં $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

બ્રિજ સંતુલન પ્રાપ્ત કરી શકે તેવો સાચો સર્કિટ પસંદ કરો.

આપેલ સમઘનમાં,વિદ્યુતપ્રવાહ $i$ એ $H$ પાસે દાખલ થાય છે અને $C$ પાસે બહાર નીકળે છે. જો $i_{AB} = \frac{i}{6}$,$i_{DC} = \frac{2i}{3}$,$i_{HA} = \frac{i}{2}$,$i_{GF} = \frac{i}{6}$,અને $i_{HE} = \frac{i}{6}$ હોય,તો તે શાખા પસંદ કરો જેમાં વિદ્યુતપ્રવાહ શૂન્ય છે.

Difficult
View Solution

વ્હીટસ્ટોન બ્રિજ ક્યારે સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય?

આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં,$P = 2\,\Omega$,$Q = 3\,\Omega$,$R = 6\,\Omega$ અને $S = 8\,\Omega$ છે. સંતુલન મેળવવા માટે,'$S$' ની સમાંતર જોડવો પડતો શંટ અવરોધ ............. $\Omega$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo