આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ અવરોધોને એકસાથે જોડવામાં આવ્યા છે. ભુજા $BD$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    ભુજા $ABC$ માં વહેતા પ્રવાહ કરતા અડધો
  • B
    શૂન્ય
  • C
    ભુજા $ABC$ માં વહેતા પ્રવાહ કરતા બમણો
  • D
    ભુજા $ABC$ માં વહેતા પ્રવાહ કરતા ચાર ગણો

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $I_3$ કેટલો હશે?

આપેલ સર્કિટમાં $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ માં શોધો.

આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, $4 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં,$P = 2\,\Omega$,$Q = 3\,\Omega$,$R = 6\,\Omega$ અને $S = 8\,\Omega$ છે. સંતુલન મેળવવા માટે,'$S$' ની સમાંતર જોડવો પડતો શંટ અવરોધ ............. $\Omega$ હોવો જોઈએ.

આકૃતિ ચાર અવરોધો અને ત્રણ બેટરીનું નેટવર્ક દર્શાવે છે. ખોટું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo