નીચેનામાંથી કયા સેટમાં ત્રણેયમાં કશાધારી નર જન્યુઓ જોવા મળે છે?

  • A
    Zygnema,Saprolegnia અને Hydrilla
  • B
    Fucus,Marsilea અને Calotropis
  • C
    Riccia,Dryopteris અને Cycas
  • D
    Anthoceros,Funaria અને Spirogyra

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

કૉલમ-$I$ માં આપેલી વનસ્પતિ રચનાઓને કૉલમ-$II$ માં આપેલી તેમની વનસ્પતિઓ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ પ્રોથેલસ$(q)$ ત્રિઅંગી (Pteridophytes)
$(B)$ લઘુબીજાણુપર્ણ (Microsporophyll)$(s)$ અનાવૃત બીજધારી (Gymnosperms)
$(C)$ પ્રતંતુ (Protonema)$(p)$ દ્વિઅંગી (Bryophytes)
$(D)$ $PEN$$(r)$ આવૃત બીજધારી (Angiosperms)

નીચે આપેલા પાંચ વિધાનો $(A$ થી $E)$ વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$A.$ મોસ અને લાઈકેન ખુલ્લા ખડકો પર વસવાટ કરનારા પ્રથમ સજીવો છે.
$B.$ સેલાજીનેલા એ સમબીજાણુક ત્રિઅંગી (pteridophyte) છે.
$C.$ સાયકસના કોરાલોઈડ મૂળમાં $VAM$ હોય છે.
$D.$ દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક (gametophytic) હોય છે,જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક (sporophytic) હોય છે.
$E.$ અનાવૃત બીજધારીઓમાં,નર અને માદા જન્યુજનક બીજાણુજનક પર આવેલા બીજાણુધાનીમાં હાજર હોય છે.

નીચેના ચાર વિધાનોને ધ્યાનમાં લો અને નક્કી કરો કે કયા સાચા છે કે ખોટા.
$A.$ લીવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતાં વધુ જટિલ હોય છે.
$B.$ સાલ્વિનિયા વિષમબીજાણુક (heterosporous) છે.
$C.$ તમામ બીજધારી વનસ્પતિઓમાં જીવનચક્ર દ્વિવિધ (diplontic) હોય છે.
$D.$ પાઈનસમાં નર અને માદા શંકુ અલગ-અલગ વૃક્ષો પર જોવા મળે છે.
કયા બે વિધાનો ખોટા છે?

વાહક પેશીઓ $......$ માં ગેરહાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo