દ્વિઅંગી આદર્શ પ્રવાહી દ્રાવણ માટે,દ્રાવણનું કુલ દબાણ નીચે મુજબ આપવામાં આવે છે:

  • A
    $P_{total} = P_A^o + (P_A^o - P_B^o)X_B$
  • B
    $P_{total} = P_B^o + (P_A^o - P_B^o)X_A$
  • C
    $P_{total} = P_B^o + (P_B^o - P_A^o)X_A$
  • D
    $P_{total} = P_B^o + (P_B^o - P_A^o)X_B$

Explore More

Similar Questions

જ્યારે ઇથેનોલને સાયક્લોહેક્સેનમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સાયક્લોહેક્સેન ઇથેનોલના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય બળોને ઘટાડે છે. આ કિસ્સામાં,પ્રવાહીની જોડી શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું પ્રવાહી મિશ્રણ લગભગ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે?

આદર્શ દ્રાવણની રચના ધારીને,$1560 \ g$ બેન્ઝીન (મોલર દળ $= 78 \ g/mol$) અને $1125 \ g$ ક્લોરોબેન્ઝીન (મોલર દળ $= 112.5 \ g/mol$) ધરાવતા મિશ્રણનું $1000 \ torr$ જેટલા બાહ્ય દબાણ સામે ઉત્કલનબિંદુ આપેલા આલેખનો ઉપયોગ કરીને નક્કી કરો. ($^{\circ}C$ માં)

બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવાથી અવલોકિત કુલ દબાણ $350 \ mm \ Hg$ છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ છે. જો $A$ અને $B$ ના મોલ અંશ બદલીને અનુક્રમે $0.2$ અને $0.8$ કરવામાં આવે તો કુલ દબાણ $410 \ mm \ Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $........... \ mm \ Hg$ છે. (નજીકનો પૂર્ણાંક)
ધારો કે પ્રવાહી અને દ્રાવણો આદર્શ રીતે વર્તે છે.

નીચેનામાંથી કયા મિશ્રણ માટે $\Delta_{mix} H > 0$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo