કોમન-એમીટર એમ્પ્લીફાયર માટે, વોલ્ટેજ ગેઈન $40$ છે. તેનો ઇનપુટ અને આઉટપુટ ઇમ્પિડન્સ અનુક્રમે $100 \ \Omega$ અને $400 \ \Omega$ છે. $CE$ એમ્પ્લીફાયરનો પાવર ગેઈન કેટલો થશે?

  • A
    $450$
  • B
    $400$
  • C
    $300$
  • D
    $500$

Explore More

Similar Questions

એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર $6 k\Omega$ ના લોડ અવરોધ સાથે જોડાયેલ છે. જ્યારે બેઝ-એમિટર વોલ્ટેજમાં $15 mV$ નો નાનો a.c. સિગ્નલ ઉમેરવામાં આવે છે, ત્યારે બેઝ પ્રવાહમાં ફેરફાર $20 \mu A$ અને કલેક્ટર પ્રવાહમાં ફેરફાર $1.8 mA$ છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો છે?

કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $80$ છે. જો એમિટર કરંટ $2.43 \text{ mA}$ હોય, તો બેઝ કરંટ કેટલો હશે ($\mu \text{A}$ માં)?

આકૃતિમાં કોમન એમિટર કન્ફિગરેશનમાં $\beta=100$ કરંટ ગેઈન ધરાવતું $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ $.....V$ હશે.

જ્યારે $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે ત્યારે,

આપેલ પરિપથમાં,$\beta = 100$ જેટલો પ્રવાહ ગેઈન ધરાવતો ટ્રાન્ઝિસ્ટર વપરાયેલ છે. જો $V_{CE} = 5 \text{ V}$ અને $V_{BE} = 0$ હોય,તો બેઈઝ અવરોધ $R_b$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo