અંતર્ગોળ અરીસા માટે, જો આભાસી પ્રતિબિંબ રચાય, તો $m$ અને $u$ વચ્ચેનો આલેખ કેવા પ્રકારનો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વિધાન : લાલ રંગની વસ્તુ પીળા પ્રકાશમાં ઘેરી (કાળી) દેખાય છે.
કારણ : લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે.

એક પ્રકાશિત વસ્તુને બહિર્ગોળ અરીસાની સપાટીથી $20 \, cm$ દૂર મૂકવામાં આવે છે અને એક સમતલ અરીસાને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બંને અરીસાઓ દ્વારા બનતી આભાસી પ્રતિબિંબો એકબીજા પર સંપાત થાય. જો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $5 \, cm$ હોય,તો સમતલ અરીસા અને વસ્તુ વચ્ચેનું અંતર......$cm$ હશે.

જો $\hat{n}_1$ એ આપાત કિરણની દિશામાં એકમ સદિશ હોય,$\hat{n}_2$ એ લંબની દિશામાં એકમ સદિશ હોય અને $\hat{n}_3$ એ પરાવર્તિત કિરણની દિશામાં એકમ સદિશ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?

$L$ લંબાઈના બે સમતલ અરીસાઓ $L$ અંતરે અલગ પડેલા છે,અને એક માણસ $M_2$ અરીસાઓને જોડતી રેખાથી $L$ અંતરે ઉભો છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. એક માણસ $M_1$ અરીસાઓને સમાંતર $2L$ અંતરે $u$ ઝડપે સીધી રેખામાં ચાલી રહ્યો છે. તો $O$ પર રહેલો માણસ $M_2$,$M_1$ નું પ્રતિબિંબ કુલ કેટલા સમય માટે જોઈ શકશે?

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી (બહિર્ગોળ) લેન્સથી એક બિંદુવત ઉદ્દગમને $15 \, cm$ ના અંતરે મૂકેલ છે. $12 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાને લેન્સથી કેટલા અંતરે ($cm$ માં) મૂકવો જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo