વાયુ માટે આદર્શ વર્તણૂકથી વિચલન કઈ સ્થિતિમાં મહત્તમ હોય છે?

  • A
    $0\,^oC$ અને $1.0\,atm$
  • B
    $100\,^oC$ અને $2.0\,atm$
  • C
    $-13\,^oC$ અને $1.0\,atm$
  • D
    $-13\,^oC$ અને $2.0\,atm$

Explore More

Similar Questions

એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)

એક દ્વિપરમાણ્વીય આદર્શ વાયુનો ઉપયોગ કાર્નોટ એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે થાય છે. જો ચક્રના એડિબેટિક વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32V$ થાય,તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

ભારતમાં બાસમતી ચોખાનું ઉત્પાદન કરતું મુખ્ય રાજ્ય કયું છે?

$f(x)=\cos \left(\frac{x}{3}\right)+\sin \left(\frac{x}{2}\right)$ નો આવર્તકાળ (period) શોધો. ($\pi$ માં)

પેટી $A$ માં $2$ કાળા અને $3$ લાલ દડા છે, જ્યારે પેટી $B$ માં $3$ કાળા અને $4$ લાલ દડા છે. આ બે પેટીઓમાંથી એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે; અને પેટી $A$ પસંદ કરવાની સંભાવના પેટી $B$ કરતા બમણી છે. જો પસંદ કરેલી પેટીમાંથી એક લાલ દડો કાઢવામાં આવે, તો તે પેટી $B$ માંથી આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo