એક પ્રક્રિયા $I^{-} + OCl^{-} \to IO^{-} + Cl^{-}$ માટે જલીય માધ્યમમાં,પ્રક્રિયાનો વેગ $\frac{d[IO^{-}]}{dt} = K \frac{[I^{-}][OCl^{-}]}{[OH^{-}]}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો છે?

  • A
    $-1$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \to \text{Product}$ માટે,જ્યારે $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર થતો નથી,તો પ્રક્રિયા માટે વેગ નિયમ..... હશે.

પ્રક્રિયા $2A + B \to A_2B$ માં,જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ:

પ્રક્રિયા $X + 2Y + Z \to N$ નીચેની ક્રિયાવિધિ દ્વારા થાય છે:
$(i)$ $X + Y \rightleftharpoons M$ (ખૂબ ઝડપી સંતુલન)
$(ii)$ $M + Z \to P$ (ધીમી)
$(iii)$ $P + Y \to N$ (ખૂબ ઝડપી)
આ પ્રક્રિયા માટે વેગ નિયમ શું છે?

Difficult
View Solution

પ્રક્રિયા $A + B \to C$ માટે નીચેના ડેટાના આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.
પ્રયોગ$[A]$$[B]$પ્રક્રિયાનો દર $(mol \ L^{-1} \ s^{-1})$
$1$$0.1$$0.1$$2 \times 10^{-3}$
$2$$0.4$$0.1$$0.8 \times 10^{-2}$
$3$$0.1$$0.2$$1.6 \times 10^{-2}$
($.5$ માં)

નીચેની પ્રક્રિયા માટે: $NO_{2(g)} + CO_{(g)} \to NO_{(g)} + CO_{2(g)}$,વેગ નિયમ છે: $\text{Rate} = k [NO_2]^2$. જો અચળ તાપમાને પ્રક્રિયા મિશ્રણમાં $0.1 \ mol$ વાયુરૂપ કાર્બન મોનોક્સાઇડ ઉમેરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo