એક પ્રક્રિયા $A + B \longrightarrow$ નીપજ માટે; વેગ નિયમ $r = k[A]^2[B]^{1/2}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

  • A
    $2$
  • B
    $2.5$
  • C
    $3$
  • D
    $3.5$

Explore More

Similar Questions

$3$ કરતા વધુ આણ્વિકતા (molecularity) ધરાવતી પ્રક્રિયાની સંભાવના શા માટે ખૂબ જ ઓછી હોય છે?

પ્રક્રિયાના ક્રમ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $2 A + B + C \longrightarrow D + E$ માટે $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની,$B$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની અને $C$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો બધા પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું અસર થશે?

પ્રક્રિયા $A + B \to \text{Products}$ માં $A$ અને $B$ બંનેની મૂળસાંદ્રતા $0.1 \, M$ છે. જ્યારે સાંદ્રતા ઘટીને $1.0 \times 10^{-2} \, M$ થાય છે,ત્યારે અર્ધઆયુષ્ય સમય દસ ગણો વધે છે. તો પ્રક્રિયાવેગ:

પદાર્થો $x$,$y$ અને $z$ ને સમાવતી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા વેગ નિયમનો કુલ ક્રમ $0.5$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo