પ્રક્રિયા $A + B \rightarrow$ નીપજો માટે,$\Delta H = -84.2 \ kJ$ અને $\Delta S = -200 \ J \ K^{-1}$ છે. તાપમાનનું મહત્તમ મૂલ્ય ($K$ માં) ગણો જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે.

  • A
    $421$
  • B
    $237$
  • C
    $168$
  • D
    $273$

Explore More

Similar Questions

કોઈપણ તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે $\Delta_r H^{\circ}$ અને $\Delta_r S^{\circ}$ ની સંજ્ઞાઓ અનુક્રમે શું હોય છે?

$N_2O_4$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી અને પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $55.0 \ kJ \ mol^{-1}$ અને $175.0 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $25 ^{\circ}C$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર $J \ mol^{-1}$ માં $............$ છે $(Nearest \ integer)$.

જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta S > 0$ હોય,તો $\Delta H = $ ................

$0^o \text{C}$ તાપમાને $3 \ mol$ બરફના પીગલન માટે $\Delta G = \dots \dots$

$N_2O_4$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી $58.04 \, kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $176.7 \, J/K$ છે. $25 \, ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $..... \, kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo