એક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ અને $B$ ની સરેરાશ ઊર્જા અનુક્રમે $30 \ kcal/mol$ અને $60 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $93 \ kcal/mol$ છે. તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

  • A
    $30 \ kcal/mol$
  • B
    $123 \ kcal/mol$
  • C
    $153 \ kcal/mol$
  • D
    $90 \ kcal/mol$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$27 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયાનો વેગ $2.4 \times 10^{-3} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $24.942 \ kJ \ mol^{-1}$ છે. $327 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયાનો વેગ ....... $mol \ L^{-1} \ s^{-1}$ થશે. [લો $e^5 = 150$,$e^{0.005} = 1$,$e^4 = 55$]

એક ચોક્કસ પ્રક્રિયા માટે,તાપમાન $27^{\circ} C$ થી વધારીને $37^{\circ} C$ કરતા વેગ અચળાંક બમણો થાય છે. આશરે સક્રિયકરણ ઊર્જા (activation energy) ગણો ($kcal \ mol^{-1}$ માં,$R=2 \ cal \ mol^{-1} \ K^{-1}$).

નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે તાપમાન . . . . . . $K$ છે. (નજીકનો પૂર્ણાંક).
$X \longrightarrow Y \quad k_1 = 10^6 e^{\frac{-30000}{T}}$
$P \longrightarrow Q \quad k_2 = 10^4 e^{\frac{-24000}{T}}$
આપેલ છે: $\ln 10 = 2.303$

આપેલ માહિતી પરથી $H_2 + I_2 \rightarrow 2HI$ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ગણો:
$T_1 = 769 \ K, \ 1/T_1 = 1.3 \times 10^{-3} \ K^{-1}, \ \log_{10} K_1 = 2.9$
$T_2 = 667 \ K, \ 1/T_2 = 1.5 \times 10^{-3} \ K^{-1}, \ \log_{10} K_2 = 1.1$

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ દર અચળાંક ....... પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo