કોઈપણ પ્રક્રિયા તમામ તાપમાને સ્વયંભૂ (spontaneous) થાય તે માટે, એન્થાલ્પી ફેરફાર $\Delta H$ અને એન્ટ્રોપી ફેરફાર $\Delta S$ ના મૂલ્યો હોવા જોઈએ:

  • A
    $\Delta H > 0$ અને $\Delta S > 0$
  • B
    $\Delta H < 0$ અને $\Delta S > 0$
  • C
    $\Delta H < 0$ અને $\Delta S < 0$
  • D
    $\Delta H > 0$ અને $\Delta S < 0$

Explore More

Similar Questions

$N_2O_5$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી $58.04 \ kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $176.7 \ J/K$ છે. $25 \ ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર .................. $kJ$ છે.

જ્યારે $\Delta H_{vap} = 30 \ kJ \ mol^{-1}$ અને $\Delta S_{vap} = 75 \ J \ mol^{-1} \ K^{-1}$ હોય,ત્યારે એક વાતાવરણના દબાણે બાષ્પનું તાપમાન . . . . $K$ છે.

$25 \, ^\circ C$ તાપમાને $2 \, mol$ ઝિંકને $HCl$ માં ઓગાળવામાં આવે છે. ખુલ્લા પાત્રમાં થયેલ કાર્ય કેટલું હશે ($, kJ$ માં)?

$Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + 1/2 O_{2_{(g)}}$ પ્રક્રિયા માટે $\Delta H = 30.56 \, kJ \, mol^{-1}$ અને $\Delta S = 66 \, J \, K^{-1} \, mol^{-1}$ છે. તો કયા તાપમાને $(K)$ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય થશે?

જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta S > 0$ હોય,તો $\Delta H = $ ................

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo