કાચના બનેલા પાતળા સંમિત પ્રિઝમ (વક્રીભવનાંક $1.5$) માટે, આપાતકોણ અને લઘુત્તમ વિચલનકોણનો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $3$ : $4$
  • B
    $3$ : $2$
  • C
    $2$ : $1$
  • D
    $1$ : $2$

Explore More

Similar Questions

પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાતકોણના આલેખનો ઉપયોગ કરીને લઘુત્તમ વિચલન કોણ સમજાવો.

Difficult
View Solution

એક પ્રિઝમનો ખૂણો $A$ છે અને તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર '$2A$' ના આપાતકોણે પડતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા પછી તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$10^o$ પ્રિઝમકોણ અને $n=1.602$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમને બીજા $n=1.500$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કુલ વિચલન શૂન્ય થાય. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?

કાચના પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ને વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન કરવા માટે જોડવામાં આવે છે. પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ના ખૂણા અનુક્રમે $4^{\circ}$ અને $3^{\circ}$ પસંદ કરવામાં આવ્યા છે. જો પ્રિઝમ $P_{1}$ નો વક્રીભવનાંક $1.54$ હોય, તો $P_{2}$ નો વક્રીભવનાંક કેટલો હશે?

જો લઘુત્તમ વિચલન કોણ સમબાજુ પ્રિઝમના કોણ જેટલો હોય,તો પ્રિઝમની અંદર પ્રકાશની ઝડપ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo