શૂન્ય ક્રમની પ્રક્રિયા $A \longrightarrow \text{product}$ માટે,$A$ ની સાંદ્રતા $240 \ s$ માં $1.2 \ mol \ dm^{-3}$ થી ઘટીને $0.4 \ mol \ dm^{-3}$ થાય છે. પ્રક્રિયાનો વેગ અચળાંક શું છે?

  • A
    $0.1 \ mol \ dm^{-3} \ min^{-1}$
  • B
    $0.2 \ mol \ dm^{-3} \ min^{-1}$
  • C
    $0.3 \ mol \ dm^{-3} \ min^{-1}$
  • D
    $0.4 \ mol \ dm^{-3} \ min^{-1}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $A \to B + C$ માં,વેગ અચળાંક $0.001 \, M/sec$ છે. જો આપણે $1 \, M$ $A$ થી શરૂઆત કરીએ,તો $10$ મિનિટ પછી $A$ અને $B$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?

પ્રક્રિયા $A \rightarrow B$ નો વેગ અચળાંક $0.6 \times 10^{-3} \, mol \, L^{-1} \, s^{-1}$ છે. જો $A$ ની સાંદ્રતા $5 \, M$ હોય,તો $20$ મિનિટ પછી $B$ ની સાંદ્રતા ......... $M$ હશે.

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ખોટું સમીકરણ કયું છે?

કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયા $[A_{(g)} \to B_{(g)}]$ દર્શાવે છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K = 2 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. જો $25 \ s$ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo