એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ કંપવિસ્તાર $10 \,V$ અને ન્યૂનતમ કંપવિસ્તાર $4 \,V$ જોવા મળે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

$3 \ m$ લંબાઈ ધરાવતી ઍન્ટેના કઈ આવૃત્તિનું ક્ષમતાપૂર્વક વિકિરણ કરશે?

એક $0.1 \, kW$ નો સિગ્નલ કેબલમાં ટ્રાન્સમિટ થાય છે. કેબલનું એટેન્યુએશન (ક્ષીણતા) $-5 \, dB$ પ્રતિ $km$ છે અને કેબલની લંબાઈ $20 \, km$ છે. રિસીવર પર મળતો પાવર $10^{-x} \, W$ છે. $x$ નું મૂલ્ય ....... છે.
$[\text{Gain in } dB = 10 \log_{10}(\frac{P_0}{P_i})]$

રેડિયો તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કયા પ્રસરણના માધ્યમ દ્વારા મોકલી શકાય છે?

$F$-રીજન લેયરમાં મહત્તમ ઉપયોગી આવૃત્તિ $(MUF)$ $x$ છે,જ્યારે ક્રાંતિક આવૃત્તિ $60 \, MHz$ છે અને આપાતકોણ $70^\circ$ છે. તો $x$ ....... $MHz$ છે.

$AM$ તરંગનો મહત્તમ પીક-ટુ-પીક વોલ્ટેજ $24 \, mV$ છે અને ન્યૂનતમ પીક-ટુ-પીક વોલ્ટેજ $8 \, mV$ છે. મોડ્યુલેશન ફેક્ટર .....$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo