ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે ઇલેક્ટ્રોન બીમને કેન્દ્રિત કરવા માટે ચુંબકીય લેન્સનો ઉપયોગ કરે છે
  • B
    તેની રિઝોલ્વિંગ પાવર ઇલેક્ટ્રોનના પ્રવેગક પોટેન્શિયલના સીધા પ્રમાણમાં હોય છે
  • C
    તેની રિઝોલ્વિંગ પાવર ઇલેક્ટ્રોનની તરંગલંબાઇના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
  • D
    તેની મદદથી મેળવેલ મેગ્નિફિકેશન $10^6$ ના ક્રમનું હોય છે

Explore More

Similar Questions

$m_0$ સ્થિર દળ ધરાવતો એક પદાર્થ પ્રકાશના વેગ $C$ થી ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ ડી$-$બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $1 \, nm$ થી ઘટાડીને $0.5 \, nm$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

$1 \ kg$ દળ ધરાવતા પદાર્થની $2000 \ m/s$ ના વેગથી ગતિ કરતી વખતે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

$0.50 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને આપવામાં આવતો વોલ્ટેજ કેટલો છે ($\text{ V}$ માં)?

$v$ ઝડપ ધરાવતો એક ઇલેક્ટ્રોન અને $c$ ઝડપ ધરાવતો એક ફોટોન સમાન $de-Broglie$ તરંગલંબાઇ ધરાવે છે. જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{e}$ અને $p_{e}$ હોય તથા ફોટોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{ph}$ અને $p_{ph}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo