એન્ડોથર્મિક (ઉષ્માશોષક) પ્રક્રિયા માટે,જ્યાં $\Delta H$ એ $kJ/mol$ માં પ્રક્રિયાની એન્થાલ્પી દર્શાવે છે,તો સક્રિયકરણ ઉર્જા (activation energy) નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

  • A
    $\Delta H$ કરતા ઓછું
  • B
    શૂન્ય
  • C
    $\Delta H$ કરતા વધારે
  • D
    $\Delta H$ જેટલું

Explore More

Similar Questions

પ્રક્રિયક $A$ ના નીપજમાં વિઘટનની પ્રક્રિયામાં,$283 \ K$ તાપમાને વેગ અચળાંક $4.5 \times 10^{-3} \ s^{-1}$ છે અને સક્રિયકરણ ઊર્જા $60 \ kJ \ mol^{-1}$ છે. કયા તાપમાને વેગ અચળાંક $K$ નું મૂલ્ય $3 \times 10^{10} \ s^{-1}$ થશે?

એક દ્વિ-આણ્વિય પ્રક્રિયામાં,સ્ટેરિક ફેક્ટર $P$ પ્રાયોગિક રીતે $4.5$ નક્કી કરવામાં આવ્યો હતો. નીચેનામાંથી સાચો વિકલ્પ/વિકલ્પો કયો/કયા છે?
$[A]$ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા સ્ટેરિક ફેક્ટરના મૂલ્યથી પ્રભાવિત થતી નથી
$[B]$ પ્રાયોગિક રીતે નક્કી કરેલ આવૃત્તિ અવયવનું મૂલ્ય આર્હેનિયસ સમીકરણ દ્વારા અનુમાનિત મૂલ્ય કરતા વધારે છે
$[C]$ $P=4.5$ હોવાથી,જ્યાં સુધી અસરકારક ઉદ્દીપકનો ઉપયોગ ન થાય ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધશે નહીં
$[D]$ આર્હેનિયસ સમીકરણ દ્વારા અનુમાનિત આવૃત્તિ અવયવનું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરેલ મૂલ્ય કરતા વધારે છે

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $X \to Y$ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $X$ માંથી $Y$ માં રૂપાંતર માટેની સક્રિયકરણ ઊર્જા $150\,kJ\,mol^{-1}$ છે. પ્રક્રિયાની એન્થાલ્પી $-135\,kJ\,mol^{-1}$ છે. પ્રતિગામી પ્રક્રિયા $Y \to X$ માટેની સક્રિયકરણ ઊર્જા $.......\,kJ\,mol^{-1}$ હશે.

એક પ્રક્રિયા માટે,નીચે $\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ આપેલ છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $...... \ cal \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે : $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo