આદર્શ વાયુ માટે,તેના દબાણ $P$,વાયુ અચળાંક $R$ અને તાપમાન $T$ ના સંદર્ભમાં પ્રતિ લિટર મોલની સંખ્યા કેટલી થાય?

  • A
    $PT/R$
  • B
    $PRT$
  • C
    $P/RT$
  • D
    $RT/P$

Explore More

Similar Questions

$PV = nRT$ સમીકરણમાં,નીચેનામાંથી કયું $R$ ના સંખ્યાત્મક મૂલ્યને સમાન નથી?

$120 \, mL$ ક્ષમતા ધરાવતું એક પાત્ર $35^{\circ} C$ તાપમાને અને $1.2 \, bar$ દબાણે અમુક જથ્થામાં વાયુ ધરાવે છે. આ વાયુને $35^{\circ} C$ તાપમાને $180 \, mL$ કદ ધરાવતા બીજા પાત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો તેનું દબાણ કેટલું હશે?

$300 \, K$ અચળ તાપમાને,$20 \, cm^3$ કદ અને $1 \, bar$ દબાણ ધરાવતા વાયુને $50 \, cm^3$ માં રૂપાંતરિત કરવામાં આવે છે. અંતિમ દબાણની ગણતરી કરો. ($, bar$ માં)

એક આદર્શ વાયુ $300 \ K$ તાપમાને $10 \ m^{3}$ થી $20 \ m^{3}$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે અને આસપાસ પર $5.187 \ kJ$ કાર્ય કરે છે. વિસ્તરણ પામતા વાયુના મોલની સંખ્યા ગણો? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

$298 \, K$ તાપમાને $500 \, mL$ ના પાત્રમાં $4 \, g$ $H_2$ વાયુ ભરવામાં આવે છે. પાત્રમાં રહેલા નાના છિદ્રને કારણે,થોડા સમય પછી પાત્રમાં દબાણ $50 \, bar$ થાય છે. પાત્રમાંથી બહાર નીકળી ગયેલા $H_2$ ના અણુઓની સંખ્યા શોધો? $(R = 8.314 \times 10^{-2} \, L \, bar \, mol^{-1} \, K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo