સ્પષ્ટ વ્યતિકરણ ભાત (interference pattern) જોવા માટે,બંને ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

  • A
    $2 : 1$
  • B
    $1 : 2$
  • C
    $1 : 1$
  • D
    $1 : 4$

Explore More

Similar Questions

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સ્ત્રોતોના વ્યતિકરણને ધ્યાનમાં લો. જે બિંદુએ કળા તફાવત $\pi/2$ હોય ત્યાં તીવ્રતા શોધો. ($I$ માં)

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે। પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતા કેટલી હશે?

બે ઉદ્ગમ $S_1$ અને $S_2$ માંથી $\lambda$ તરંગલંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે. બિંદુ $P$ આગળ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત $(S_1P - S_2P)$ કેટલો હોવો જોઈએ?

સમાન કંપવિસ્તારના બે સુસંબદ્ધ સમતલ પ્રકાશ તરંગો એકબીજા સાથે નાનો ખૂણો $\alpha (\alpha \ll 1)$ બનાવે છે. તેઓ પડદા પર લગભગ લંબરૂપે આપાત થાય છે. જો $\lambda$ એ પ્રકાશ તરંગોની તરંગલંબાઇ હોય,તો પડદા પરના વ્યતિકરણ ભાતની શલાકાની પહોળાઈ $\Delta x$ કેટલી હશે?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો સ્થાયી વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. $10$ માં ક્રમના મહત્તમ માટે પથ તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo