સામાન્ય પાર્થિવ પ્રયોગો માટે,નીચેનામાંથી કયા અવલોકનકાર જડત્વીય છે?

  • A
    જાયન્ટ વ્હીલમાં ફરતું બાળક.
  • B
    સીધા રસ્તા પર $200 \ km/h$ ની અચળ ઝડપે ગતિ કરતી સ્પોર્ટ્સ કારનો ડ્રાઈવર.
  • C
    ટેક-ઓફ કરી રહેલા વિમાનનો પાઇલટ.
  • D
    તીવ્ર વળાંક લેતો સાયકલ સવાર.

Explore More

Similar Questions

એક વિમાન $300\,m/s$ ના વેગથી ગતિ કરી રહ્યું છે. જો તેના પર લાગતા તમામ બળો સંતુલિત હોય,તો:

એક પદાર્થ સીધી રેખામાં અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે. નીચેનામાંથી શેના માટે બળની જરૂર નથી?

$2\, kg$ દળ ધરાવતો પદાર્થ એક દોરી $AB$ વડે દ્રઢ આધાર પર લટકાવેલ છે. આ જ પ્રકારની બીજી દોરી $CD$ ને $2\, kg$ દળના પદાર્થના નીચેના છેડે બાંધવામાં આવેલ છે. જો નીચેની દોરી $CD$ ને આંચકા સાથે ખેંચવામાં આવે,તો શું થશે?

એક અવકાશયાત્રી આકસ્મિક રીતે તેના નાના અવકાશયાનથી અલગ થઈ જાય છે જે આંતરતારકીય અવકાશમાં $100 \; m/s^2$ ના અચળ દરે પ્રવેગિત થઈ રહ્યું છે. અવકાશયાનની બહાર આવ્યા પછી તરત જ અવકાશયાત્રીનો પ્રવેગ કેટલો હશે ($; m/s^2$ માં)? (ધારો કે તેના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડવા માટે કોઈ નજીકના તારાઓ નથી.)

જ્યારે એક કાર ઊંચી ઝડપે તીવ્ર વળાંક લે છે,ત્યારે કારમાં રહેલો ડ્રાઈવર વળાંકની વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. આ કયા ગુણધર્મને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo