હૃદયની ડાબી બાજુએ પહોંચવા માટે,રુધિરે શેમાંથી પસાર થવું પડે છે?

  • A
    યકૃત
  • B
    મૂત્રપિંડ
  • C
    ફેફસાં
  • D
    મગજ

Explore More

Similar Questions

ફુપ્ફુસીય પરિવહન (pulmonary circulation) માટેનો સાચો માર્ગ કયો છે?

નીચેનામાંથી કયા પ્રકારના પરિવહનતંત્રમાં મિશ્ર રુધિરનું પરિવહન થાય છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. મત્સ્ય$(I)$. $3$-ત્રિખંડીય હૃદય
$B$. ઉભયજીવી$(II)$. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન
$C$. વિહગ$(III)$. ચતુષ્ખંડીય હૃદય
$(IV)$. એકમાર્ગીય વહન
$(V)$. $2$-દ્વિખંડીય હૃદય
$(VI)$. દ્વિમાર્ગીય વહન

વિલિયમ હાર્વે શેની શોધ માટે જાણીતા છે?

જે રુધિરાભિસરણ તંત્ર કેશિકાઓથી શરૂ થાય છે અને કેશિકાઓમાં જ અંત પામે છે,તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo